પ્રધાનમંત્રીએ ‘વાણિજ્ય ભવન’ નું ઉદ્ઘાટન અને ‘NIRYAT’ પોર્ટલનું લોકાર્પણ કર્યું.

  • ‘NIRYAT’ દ્વારા રાષ્ટ્રીય આયાત-નિકાસના તમામ હિતધારકોને વાસ્તવિક સમયનો ડેટા પ્રદાન કરવામાં આવશે. 
  • આ પોર્ટલથી વિશ્વના 200થી વધુ દેશોમાં નિકાસ કરાયેલા 30થી વધુ કોમોડિટી જૂથોને સંબંધિત મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે. 
  • આગામી સમયમાં જિલ્લાવાર નિકાસને લગતી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 
  • જેનાથી જિલ્લાઓને નિકાસના મહત્વના કેન્દ્રો તરીકે વિકસાવવાના પ્રયાસોને પણ મજબૂતી મળશે.
NIRYAT Portal

Post a Comment

Previous Post Next Post