- આ લેબ સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળામાં ત્યાંના આચાર્ય વિજયભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.
- જેનો ઉદ્દેશ્ય વિધાર્થીઓમાં રમત ગમત સાથે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે.
- અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ લેબમાં વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરી શીખી શકશે.
- આજુ બાજુના ગામના વિદ્યાર્થીઓ પણ આ લેબનો લાભ લઈ શકશે.
- The state's first stem cell lab was started at Sanand in Ahmedabad.