દિલ્હીમાં 'રાષ્ટ્રીય યોગ ઓલંપિયાડ 2022' નું ઉદઘાટન કરવામાં આવ્યું.

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને  દ્વારા આ ઓલંપિયાડ શરૂ કરવામાં આવી. 
  • ઓલંપિયાડ સાથે પ્રશ્નોતરી સ્પર્શ પણ રાખવામાં આવી છે.
  • રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 18 થી 20 જૂન 2022 સુધી યોજાઇ. 
  • જેનું આયોજન શિક્ષણ મંત્રાલય અને શૈક્ષણિક સંશોધન અને તાલીમ રાષ્ટ્રીય પરિષદ (NCERT) દ્વારા કરવામાં આવ્યું. 
  • આ વર્ષે 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 600 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો. 
  • ઓલિમ્પિયાડ ભારતની તમામ સરકારી અને સરકારી સંપાદન શાળાઓમાં બ્લોક, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવશે. 
  • NCERT  દ્વારા 2016માં રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડની શરૂઆત કરવામાં આવી.
Education Minister Dharmendra Pradhan inaugurates National Yoga Olympiad 2022

Post a Comment

Previous Post Next Post