પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાયની પુસ્તકનું વિમોચન કર્યું.

  • 'ભારતીય સંવિધાન - અનકહી કહાની' નામક આ પુસ્તકને 18 જુને વિમોચિત કરવામાં આવ્યું.
  • 18 જૂનના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા બંધારણના પહેલા સુધારા ઉપર સહી કરવામાં આવી હતી. 
  • રામ બહાદુર રાય ભૂતપૂર્વ હિન્દી પત્રકાર અને જનસત્તા ન્યૂઝના એડિટર રહી ચૂક્યા છે.
  • જનસત્તા ન્યુઝ એડિટર રહ્યા પહેલા તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ(ABVP) ના રાષ્ટ્રીય સચિવ હતા. 
  • તેઓએ બિહાર વિધાર્થી ચળવળનું નેતૃત્વ પણ કર્યું હતું. 
  • તેઓએ જનસત્તા સિવાય, નવભારત ટાઈમ્સ અને હિન્દુસ્તાન સમાચાર સાથે પણ કામ કર્યું છે. 
  • રાય 1974માં મેન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ (MISA) હેઠળ જેલમાં ગયેલા પ્રથમ વ્યક્તિ હતા. 
  • તેઓએ વર્ષ 2015માં ભારતના ચોથા સર્વોચચ સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
PM Modi's message on book release of Shri Ram Bahadur Rai

Post a Comment

Previous Post Next Post