જગન્નાથજી રથયાત્રામાં પ્રથમવાર પેરાજમ્પર સાથેનું એરિયલ સર્વેલન્સ ગોઠવાશે.

  • તાજેતરમાં જ અલ કાયદા દ્વારા ભારતમાં વિવિધ સ્થાનો પર આત્મઘાતી હુમલો કરવાની ધમકીને પગલે સરકાર દ્વારા રથયાત્રાની સુરક્ષાને વધુ સઘન બનાવાઇ છે.
  • આ પગલાઓમાં પ્રથમવાર રથયાત્રામાં છ ડ્રોનની સાથે પેરાજમ્પર સાથેનું એરિયલ સર્વેલન્સ પણ ગોઠવાયું છે.
  • આ સિવાય સેન્ટ્રલ અને સ્ટેટ આઇબીની માહિતીને પગલે રથયાત્રાન રૂટ પર પણ સતત વૉચ રાખી હિસ્ટ્રીશીટર્સ સામે અટકાયતી પગલા લેવાની તૈયારીઓ પણ શરુ કરવામાં આવી છે.
  • ચાલુ વર્ષની રથયાત્રામાં 14મી જૂનથી જળયાત્રાનો વરઘોડો નીકળશે તેમજ 1 જુલાઇથી જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
Jagannath Rath Yatra

Post a Comment

Previous Post Next Post