- મંગોલિયા દ્વારા આયોજિત આ બહુરાષ્ટ્રીય સંયુક્ત અભ્યાસ Ex Khaan Quest 2022માં કુલ 16 દેશોની સૈન્ય ટુકડીઓએ ભાગ લીધો હતો.
- આ અભ્યાસ કુલ 14 દિવસ ચાલનાર છે જેનો ઉદેશ્ય ભાગ લેનાર દેશો વચ્ચે પારસ્પરિકતા વધારવાનો, સૈન્ય સંબંધોનું નિર્માણ કરવાનો, શાંતિ વધારવાનો અને એકબીજા વચ્ચે સૈન્ય તૈયારીને વિકસિત કરવાનો છે.