મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી.

  • ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજે ક્રિકેટના આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃતિની ઘોષણા કરીને 23 વર્ષ જૂના પોતાના કેરિયરમાંથી નિવૃતિ જાહેર કરી છે.
  • તેણીએ પોતાના કેરિયરમાં 232 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 7,805 રન બનાવ્યા છે જે વન-ડે ક્રિકેટમાં એક રેકોર્ડ છે.
  • તેણી કુલ 10,868 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં રન બનાવનાર બોલર પણ છે.
  • તેણીએ 89 ટી-20 મેચ રમી છે તેમજ 12 ટેસ્ટ મેચમાં ડબલ સેન્ચુરી અને ટેસ્ટ ક્રિકેટમાં પણ આ ઉપલબ્ધિ મેળવનાર ભારતની એકમાત્ર મહિલા બોલર છે.
  • તેણી એકમાત્ર મહિલા અથવા પુરુષ કપ્તાન છે જેની આગેવાનીમાં ભારત બે વાર (વર્ષ 2005 અને 2017માં) વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું હોય.
  • અગાઉ તેણીએ વર્ષ 2019માં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી.
Mithali Raje announces retirement from international cricket

Post a Comment

Previous Post Next Post