વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કપ્તાન ડેરેન સૈમીને 'સિતારા-એ-પાકિસ્તાન' પુરસ્કાર અપાયો.

  • વેસ્ટ ઇન્ડીઝને બે ટી20 વર્લ્ડ કપ જીતાડનાર કપ્તાન ડૈરેન સૈમીને પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટને પરત લાવવા માટે આ પુરસ્કાર અપાયો છે.
  • સિતારા-એ-પાકિસ્તાન પુરસ્કાર એ પાકિસ્તાનનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
  • પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન-એ-પાકિસ્તાન, બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર હિલાલ-એ-પાકિસ્તાન તેમજ ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર તમઘા-એ-પાકિસ્તાન છે.
  • ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન-એ-પાકિસ્તાન વર્ષ 1990માં ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઇને અપાયો હતો.
Sammy conferred with Sitara-e-Pakistan award

Post a Comment

Previous Post Next Post