વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 37મા ક્રમે રહ્યું.

  • ગયા વર્ષે ભારત 43માં સ્થાન પર હતુ.
  • ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ -IMD દ્વારા વાર્ષિક વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક આર્થિક કામગીરીમાં થયેલા ફાયદાને ધ્યાને લઈને આપવામાં આવે છે.
  • 63 રાષ્ટ્રોની યાદીમાં ડેનમાર્ક પ્રથમ, સ્વિટ્ઝર્લેન્ડ બીજા સ્થાને અને સિંગાપોર ત્રીજા સ્થાન પર છે.
  • ટોચના 10માં સ્વીડન ચોથા સ્થાને, હોંગકોંગ પાંચમા, નેધરલેન્ડ્સ છઠ્ઠા, તાઈવાન સાતમા, ફિનલેન્ડ આઠમા  નોર્વે નવમા અને યુએસએ દસમા સ્થાને છે.

India reaches 37th rank on the World Competitiveness Index

Post a Comment

Previous Post Next Post