દક્ષિણ જ્યોર્જિયાના દશબાશી કેન્યોન પર કાચનો પુલ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

  • આ પુલ 240-મીટર લાંબો છે અને તેની મધ્યમાં હીરાના આકારના કેફે બનાવવામાં આવ્યુ છે.
  • આ પુલ $40.8 મિલિયનના રોકાણ સાથે ઈઝરાયેલી કંપની કાસ દ્વારા બનાવવામાં આવ્યો છે.
  • આ પુલ રાજધાની તિબિલિસીથી લગભગ 100 કિમી દૂર ત્સાલ્કા શહેરની બહાર આવેલો છે.  
  • દશબાશી કેન્યોન જ્યોર્જિયાનું એક મોટું પ્રવાસી આકર્ષણ છે.
Glass bridge over Georgia Dashbashi Canyon

Post a Comment

Previous Post Next Post