નવા સંસદ ભવનના નોલેજ પાર્ટનર તરીકે MS યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી.

  • દેશના નવા સંસદ ભવન 'સેન્ટ્રલ વિસ્ટા' પ્રોજેક્ટમાંં નોલેજ પાર્ટનર તરીકે જોડવા માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે એમઓયુ કરાયા છે.
  • આ એમઓયુ હેઠળ એમ. એસ. યુનિવર્સિટીના ફાઇન આર્ટસના કલાકારો દેશની ખ્યાતનામ સ્થળોની કલાકૃતિને સેન્ટ્રલ વિસ્ટામાં કંડારશે.
  • આ સ્થળોની કલાકૃતિઓની પસંદગી તેમજ તેના માટે રિસર્ચ પણ આ કલાકારો દ્વારા જ કરવામાં આવશે જેમા રાણીની વાવ, અડાલજની વાવ, વડનગરના કીર્તિ તોરણ સહિતની કૃતિઓનો સમાવેશ થઇ શકે છે.
  • આ એમઓયુમાં સંસ્કૃતિ, ટ્રેડિશનલ સ્ટડીઝ, વૈદિક સ્ટડીઝ, હિન્દુ સ્ટડીઝ, ભાતીગળ વાર્તા કથન, ઓરલ સ્ટડીઝ, મેન્યૂ સ્ક્રિપ્ટ લિપિ અને પર્ફોર્મિંગ આર્ટ્સ સહિતના વિષયનો સમાવેશ કરાયો છે.
ms unievrsity mou

Post a Comment

Previous Post Next Post