રાફેલ નડાલ ફ્રેંચ ઓપનમાં 15મી વાર સેમિફાઇનલમાં પહોંચ્યો!

  • પેરિસ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં તેણે નોવાક જોકોવિચને 6-2, 4-6, 6-2, 7-6થી પરાજય આપ્યો હતો.
  • હવે આ સ્પર્ધાની સેમિફાઇનલમાં તે સર્બિયાના જેવેરવ સામે રમશે.
  • નડાલે ફ્રેન્ચ ઓપનમાં કુલ 113 મેચ રમી છે જેમાંથી 110 મેચ તેણે જીતી છે.
  • નડાલ અને જોકોવિચ વચ્ચે આ 59મી મેચ હતી જેમાં નડાલે 29મો વિજય મેળવ્યો છે.
  • મહિલાઓમાં ડારિયા કસાતકિનાએ પણ ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે જેમાં તેણીએ વેરોનિકા કુદેરમેતોવાને 6-4, 7-6થી પરાજય આપ્યો હતો.
  • કાસતકિના પ્રથમ વાર કોઇ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે.
Rafael Nadal

Post a Comment

Previous Post Next Post