- આ છોડ વિશ્વ ધરોહર ક્ષેત્રે જિનેટિક વિવિધતા સમજવા માંગતા વિજ્ઞાનીઓની એક ટીમને મળ્યો છે.
- આ છોડ ઓસ્ટ્રેલિયાના શાર્ક બેમાં આવેલ છે જે લગભગ 4500 વર્ષ પહેલા એક જ બીજમાંથી ઉગ્યો હતો!
- આ છોડ સમુદ્રીય ઘાસ છે જે 189 ચો. કિ.મી.માં ફેલાયેલો છે.
- શાર્ક બે વિશ્વ ધરોહરમાં સામેલ એક વિશાળ ખીણ છે જે સમુદ્રીય જીવન વિજ્ઞાનીઓને અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.