- બાખ લાંગ બ્રિજ નામનો આ પુલ 632 મીટર લાંબો છે જે 492 ઊટની ઊંચાઇ પર કાચથી બનેલો છે.
- આ બ્રિજને વ્હાઇટ ડ્રેગન નામથી પણ ઓળખવામાં આવે છે જે વિશાળ જંગલ પર બનાવાયો છે.
- આ પુલનો ચાલવાનો ભાગ ફ્રેન્ચ ટેમ્પર્ડ ગ્લાસથી બનેલો છે જે 450 લોકોનો ભાર વહન કરવા માટે સક્ષમ છે.
- આ બ્રિજને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વના સૌથી લાંબા કાચના પુલ તરીકે સ્થાન અપાયું છે જે અગાઉ ચીનના ગ્વાંગડોંગના 526 મીટર લાંબા ગ્લાસ બ્રિજના નામ પર હતો.