મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણામાં સાયન્ટિફિક એક્સપોનું ઉદઘાટન કર્યું.

  • આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણાના બાયપાસ હાઇવે નજીક સાયન્ટિફિક એક્સપોનો પ્રારંભ થયો છે.  
  • આ સાયન્સ ટેકનોલોજી એકસપો આજથી દસમી જુલાઈ સુધી લોકો જોઈ શકશે. 
  • તેમાં ખેતીવાડી, જળશકિત, આરોગ્ય, રોજગાર, ટેક્ષટાઇલ્સ અને રોજગાર જેવા સ્ટોલ વિવિધ રાજ્યમાંથી આવેલા વિભાગો દ્વારા બનાવવામાં આવ્યા છે.  
Scientific Expo in Mehsana.

Post a Comment

Previous Post Next Post