જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું 67 વર્ષની વયે નિધન.

  • પશ્ચિમ જાપાનના નારા શહેરમાં શિન્ઝો આબે એક ચૂંટણી સંબોધી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો.
  • આબેને હોસ્પિટલ લઇ જવાયા બાદ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
  • તેઓ 2006 થી 2007 અ 2012 થી 2020 સુધી જાપાનના વડા પ્રધાન અને લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ના પ્રમુખ રહ્યા. તેઓ જાપાનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન હતા.  
  • તેઓ પ્રથમ વખત 1993માં સંસદમાં ચૂંટાયા હતા.
  • તત્કાલીન વડા પ્રધાન જુનિચિરો કોઈઝુમીએ 2005માં તેઓ કેબિનેટ સચિવ નિયુક્ત કર્યા હતા.
  • 2012 માં થોડા સમય માટે વિરોધ પક્ષના નેતા હતા.
Shinzo Abe Is Assassinated

Post a Comment

Previous Post Next Post