શિક્ષણ વિભાગના ઉપક્રમે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’ નો આજથી આરંભ કરવામાં આવ્યો.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી ક્વિઝનો શુભારંભ કરાવ્યો. 
  • આ સ્પર્ધામાં 9થી 12 ધોરણના તેમજ કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં હોય તેવા અંદાજે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ ભાગ લઈ શકશે. 
  • પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ બીજા તબક્કામાં જિલ્લા કક્ષાએ અને ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફ લાઈન ક્વિઝ રાજ્યકક્ષાએ યોજાશે. 
  • ક્વિઝમાં 15 અઠવાડિયામાં વિવિધ શ્રેણીમાં 25 કરોડ રૂપિયાના ઈનામ અને અભ્યાસ પ્રવાસનો લાભ અપાશે. 
  • રાજ્ય કક્ષાના વિજેતાઓને 3 દિવસના દેશના પ્રવાસન સ્થળો, યાત્રાધામો, ઉદ્યોગ ગૃહો અને દેશની વિકાસગાથા દર્શાવતા સ્થળોની મુલાકાત કરાવાશે.
Gujarat Gyan Guru Quiz

Post a Comment

Previous Post Next Post