દિલ્હી સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વાર્ષિક મૂલ્યાંકનમાં નવા માપદંડ ઉમેરાયા.

  • દિલ્હી સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં શાળાના વિદ્યાર્થીઓનું હવે અન્ય શૈક્ષણિક વિષયોની સાથે તેમના વર્તનમાં માઇન્ડસેટ કોર્સની અસર માટે મૂલ્યાંકન કરવામાં આવશે.
  • શિક્ષણ નિયામકની નવી માર્ગદર્શિકા મુજબ, ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન 'પ્રસન્નતા' અને 'દેશભક્તિ' અભ્યાસક્રમો માટે કરવામાં આવશે..
  • જ્યારે ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન 'દેશભક્તિ' સાહસિકતા  અને 'માઇન્ડસેટ કોર્સ' માટે કરવામાં આવશે. 
  • ધોરણ 11ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે 'બિઝનેસ બ્લાસ્ટર્સ' નામનો વધારાનો માપદંડ બનાવાયો છે.

The Delhi government has added new criteria to the annual assessment of students.

Post a Comment

Previous Post Next Post