USનું નેચરલાઈઝડ નાગરિકત્વ મેળવનાર દેશોમાં ભારત બીજા ક્રમે.

  • કોઈ વ્યક્તિ યુનાઇટેડ સ્ટેટ્સની બહાર જન્મ્યા હોય તો યુ.એસ.ના નાગરિક બનવા માટેની પ્રક્રિયા આધારિત મળતા નાગરિકત્વને અમેરિકામાં નેચરલાઈઝડ નાગરિકત્વ કહેવાય છે.
  • વર્ષ 2022 જૂન સુધી અમેરિકામાં નેચરલાઈઝડ નાગરિકત્વ મેળવનાર ટોચના 5 દેશોમાંથી બીજા ક્રમે ભારત છે. 
  • આ લીસ્ટમાં મેક્સિકો બીજા ક્રમે છે. 
  • ટોપના પાંચ દેશોમાં ત્રીજા ક્રમે ફિલિપાઇન્સ, ચોથા ક્રમે ક્યુબા અને પાંચમા ક્રમે ડોમિનિક રિપબ્લિક છે.
India among top five countries of birth for naturalised US citizens

Post a Comment

Previous Post Next Post