GTU દ્વારા હિન્દુ સ્ટડીઝ કોર્ષ શરૂ કરવામાં આવ્યો.

  • આ કોર્ષ ભણાવનાર તે દેશની ચોથી યુનિવર્સિટી બનશે. 
  • આ માટે GTU દ્વારા ઓસ્ટ્રેલિયાની હિન્દુ કાઉન્સિલ સાથે MOU કરવામાં આવ્યા છે. 
  • આ કોર્ષમાં 10 બેઠક સાથે 12,500 ફી રાખવામાં આવી છે. 
  • આ કોર્ષ 2 વર્ષનો બનાવવામાં આવ્યો છે. 
  • બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) એ 2021ના શૈક્ષણિક વર્ષથી હિંદુ સ્ટડીઝ પર MA નો કોર્સ શરૂ કર્યો હતો.
  • જે ભારતનો આ પ્રકારનો પ્રથમ કોર્સ છે અને તે BHU ના ભારત અધ્યાયન કેન્દ્ર (BAK) માં તેની આર્ટસ ફેકલ્ટીમાં યોજવામાં આવી રહ્યો છે. 
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનવર્સિટી દ્વારા પણ આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે આ  સાથે GTU પહેલા તે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની હતી જેને આ પ્રકારનો કોર્ષ શરૂ કર્યો હોય. 
  • આ સિવાય નાલંદા યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝ કોર્ષ ભણવવામાં આવે છે.
GTU starts offering MA, PG Diploma in Hindu Studies

Post a Comment

Previous Post Next Post