DRDO દ્વારા 'ઓટોમેટિક ડ્રોન' નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

  • માનવરહિત કોમ્બેટ એરિયલ વ્હીકલ (UCAV) ફ્લાઈંગ વિંગ પ્રકારનું એરક્રાફ્ટ  છે.
  • પૂંછડી વિનાના ફિક્સ્ડ-વિંગ  ધરાવતા આ એરક્રાફ્ટ પેલોડ અને ઇંધણને તેની મુખ્ય પાંખોમાં રાખે છે.
  • તેમાં પરંપરાગત એરક્રાફ્ટમાં જોવા મળતા નિર્ધારિત ફ્યુઝલેજ જેવું માળખું નથી.  
  • યુસીએવી ડીઆરડીઓના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઈ) દ્વારા વિકસાવવામા આવ્યું છે. 
  • UCAV દુશ્મન ઉપર મિસાઇલો અને ચોકસાઇ-માર્ગદર્શિત શસ્ત્રો દ્વારા વાર કરવામાં સક્ષમ છે.
  • સંપૂર્ણ સ્વાયત્ત મોડમાં કાર્યરત, એરક્રાફ્ટનું  ટેક-ઓફ, વે પોઈન્ટ નેવિગેશન અને સ્મૂધ ટચડાઉન સહિત સંપૂર્ણ ફ્લાઇટના ગુણોનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

The 'Automatic Drone' was successfully tested by DRDO.

Post a Comment

Previous Post Next Post