પોળોના જંગલમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

  • સાબરકાંઠા જિલ્લામાં આવેલ પોળોના જંગલમાં વહીવટી તંત્ર દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
  • પર્યાવરણ અને વન્ય જીવનને થતા નુકસાનને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
  • તેના ભંગ બદલ કડક દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે. 
  • પોળો એવો વનપ્રદેશ છે કે જેમાં 14 જેટલા પૌરાણિક જૈન મંદિર અને શારણેશ્વર મહાદેવનું મંદિર આવે છે. 
  • પ્રવાસન નિગમ દ્વારા અહીંયા ઇકો ટુરિઝમ સેન્ટર ખોલવામાં આવ્યું છે.
The use of plastic was banned in the Polo forest.

Post a Comment

Previous Post Next Post