ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.

  • 24 વર્ષીય નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં તેના 89.94 મીટરના થ્રો સાથે 89.30 મીટરનો પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડયો. .
  • આ રેકોર્ડ સાથે ડાયમંડ લીગમાં તેણે સિલ્વર મેડલ જીત્યો.
  • ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા તાજેતરમાં યોજાયેલી પાવો નુર્મી એથ્લેટિક્સ મીટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
Olympic gold medalist Neeraj Chopra set a new national record.

Post a Comment

Previous Post Next Post