બ્રાઉન જેક્શન અમેરિકાના પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ બન્યા.

  • 51 વર્ષીય જેક્સન કોર્ટના 116મા જજ બન્યા. 
  • તેઓ જસ્ટિસ સ્ટીફન બ્રેયરનું સ્થાન લેશે. 
  • અમેરિકાની સીનેટમાં તેઓને 53 માંથી 47 વોટ મળ્યા. 
  • જેક્સન 2013થી ફેડરલ જજ તરીકે ફરજ બજાવે છે. 
  • તે સુપ્રિમ કોર્ટમાં અન્ય ત્રણ મહિલા ન્યાયાધીશો સાથે જોડાશે જેમાં સોનિયા સોટોમાયોર, ઈલીન કાગન અને એમી કો બેરેટનો સમાવેશ થાય છે. 
  • નવ સભ્યોની કોર્ટમાં ચાર મહિલાઓ એકસાથે કામ કરશે તેવો આ પ્રથમ પ્રસંગ છે.

Post a Comment

Previous Post Next Post