- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ લઘુ ઉપગ્રહને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા મોકલવામાં આવશે.
- "AazadiSAT"માં 75 પેલોડ્સ છે.
- દેશભરની 75 સરકારી ગ્રામીણ શાળાઓની 750 યુવતીઓ દ્વારા તેનું નિર્માણ કરાયું છે.
- આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્વતંત્રતાના 75મા વર્ષમાં યુવા છોકરીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને અવકાશ સંશોધનમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.
- સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ(SSLV)ને બનાવતા 6 થી 72 કલાક લાગે છે જ્યારે PSLV/GSLV ને બનાવતા 60 થી 90 દિવસ અને 600 માણસોની જરૂર પડે છે.
- SSLV દ્વારા 8.કિગ્રના લઘુ ઉપગ્રહને અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે.
- જે અંતરિક્ષમાંથી જમીનનું મેપિગ કરવામાં મદદ કરશે.
- આ લઘુ ઉપગ્રહ 10 મહિના પૃથ્વીની પ્રદક્ષિણા કરશે.