"વર્લ્ડ ડેરી સમિટ 2022" ભારતમાં યોજાશે.

  • આ સમિટ 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગ્રેટર નોઇડા (નવી દિલ્હી-NCR) માં ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે યોજાનાર છે. 
  • આ સમિટમાં 40 દેશોના હિતધારકો ભાગ લેશે.
  • છેલ્લી વર્લ્ડ ડેરી સમિટ 48 વર્ષ પહેલાં 1974માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.
  • ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે.
world dairy summit 2022

Post a Comment

Previous Post Next Post