ભારત અને અમેરિકાનો સયુંકત યુદ્ધ અભ્યાસ 14 થી 31 ઓકટોબર ભારતમાં યોજાશે.

  • આ યુદ્ધ અભ્યાસ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) થી 100 કિમીથી ઓછા અંતરે ઉત્તરાખંડના ઔલી ખાતે યોજાનાર છે.   
  • ભારતીય સેના અને યુએસ આર્મીની મેગા લશ્કરી કવાયત "યુદ્ધ અભ્યાસ" ની આ 18મી આવૃત્તિ છે.
  • યુએસ આર્મી પેસિફિક પાર્ટનરશિપ પ્રોગ્રામ હેઠળ આ કવાયત 2004માં શરૂ કરવામાં આવી હતી.  
  • તે બંને દેશો વચ્ચે વૈકલ્પિક રીતે યોજવામાં આવે છે.  
  • કવાયતની અગાઉની આવૃત્તિ અલાસ્કા (યુએસ)માં સંયુક્ત બેઝ એલ્મેન્ડોર્ફ-રિચાર્ડસન ખાતે થઈ હતી.  
  • આ કવાયતનો ઉદ્દેશ્ય ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે સમજણ, સહયોગ અને ક્રિયાપ્રતિક્રિયા વધારવાનો છે.
India, US To Carry Out Mega Military Exercise In October

Post a Comment

Previous Post Next Post