બ્રિટનના રાજા ચાર્લ્સે બ્રિટનના નવા પ્રિન્સ અને પ્રિન્સેસ ઘોષિત કર્યા.

  • તેઓએ તેમના મોટા પુત્ર વિલિયમ અને પુત્રવધૂ કેટને પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સનું બિરુદ આપ્યું, જે તેઓ અને તેમની સ્વર્ગસ્થ પત્ની ડાયનાએ વર્ષ 1958માં ધારણ કર્યું હતું.
  • તેઓ તેમની માતા રાણી એલિઝાબેથ દ્રિતીયના અવસાનથી આપોઆપ રાજા બન્યા.
  • તેઓ ડાયના સ્પેન્સરના પુત્ર છે જે વેલ્સની પ્રિન્સેસ હતી.
King Charles III formally proclaimed UK’s new monarch

Post a Comment

Previous Post Next Post