ઓસ્કાર વિજેતા અભિનેત્રી લુઈસ ફ્લેચરનું 88 વર્ષની વયે નિધન.

  • ઓસ્કાર વિજેતા 1975ની ફિલ્મ "વન ફ્લૂ ઓવર ધ કકુઝ નેસ્ટ"માં ખલનાયક નર્સની ભૂમિકામાં તેઓ પ્રખ્યાત થયા હતા.
  • "વન ફ્લુ ઓવર ધ કુકૂઝ નેસ્ટ"એ 1934ની ઇટ હેપન્ડ વન નાઇટ પછીની પ્રથમ ફિલ્મ બની જેણે શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ વાર્તાનો એવોર્ડ મેળવ્યો હોય.
  • તેણીએ 1958માં ટીવી સીરિઝ "લૉમેન"થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
Oscar-winning actress Louise Fletcher passes away

Post a Comment

Previous Post Next Post