- ભારતના 16 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશએ 'એમચેસ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટ' ના નવમા રાઉન્ડમાં વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો.
- ચેન્નાઈના ગુકેશે સફેદ પીસ સાથે રમતા 29 ચાલમાં જીત મેળવી હતી.
- એક દિવસ પહેલા ભારતના 19 વર્ષના અર્જુન અરિગેસીએ કાર્લસનને હરાવ્યો હતો.
