ISSF પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022 ફાઇનલમાં ભારતીય મેન્સ ટીમે ગોલ્ડ જીત્યો.

  • આ ગોલ્ડ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં જીતવામાં આવ્યા.
  • ફાઇનલમાં રૂદ્રંક બાલાસાહેબ પાટીલ, કિરણ અંકુશ જાધવ અને અર્જુન બબુતાની ટીમે ચીનની ટીમને 16-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં રિધમ સાંગવાન, યુવિકા તોમર અને પલક સાંગવાનની ટીમે ગોલ્ડ મેડલ મેચમાં ચીન સામે 8-16થી હાર્યા બાદ સિલ્વર મેડલ મેળવ્યો.
  • ઉપરાંત 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં  ઈલાવેનિલ વાલારિવન, મેહુલી ઘોષ અને મેઘના સજ્જનારની ટીમે મહિલા ટીમે પ્લેઓફમાં જર્મનીને 17-11થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • ISSF રાઈફલ/પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં ભારતે પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ સહિત કુલ 13 મેડલ જીત્યા છે.
ISSF Rifle-Pistol World Championship 2022

Post a Comment

Previous Post Next Post