UGC દ્વારા દેશની 6 યુનિવર્સિટીને ફોરેન લેન્ગવેજ સેન્ટર માટે પસંદ કરવામાં આવી.

  • University Grants Commission (UGC) દ્રારા નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સ્કિલ હબ ઇનોશિયેટિવ હેઠળ અંગ્રેજી અને અન્ય ફોરેન લેન્ગવેજ કોર્સ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
  • આ અંતર્ગત ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ના MBA ઇન ઇન્ટરનેશનલ સ્ટડીસ કોર્સમાં સ્પેનિશ, જાપાનીઝ ભાષાના અપાતા શિક્ષણને ધ્યાનમાં રાખી GTUની ફોરેન લેન્ગવેજ સેન્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે.
  • GTU સિવાય દેશની અન્ય 5 યુનિવર્સિટીમાં 1) જગન્નાથ યુનિવર્સિટી, બહાદુગઢ, હરિયાણા 2) સત્યભામા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ચેન્નાઇ 3) ચોધરી ચરણસિંહ યુનિવર્સિટી, મેરઠ, ઉત્તરપ્રદેશ 4) મણિપુર યુનિવર્સિટી, ઇમ્ફાલ, મણિપુર 5) ગોવા યુનિવર્સિટી, તાલેગાઓ, ગોવાનો સમાવેશ થાય છે.
ugc

Post a Comment

Previous Post Next Post