એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં ભારતની મહિલા ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીત્યો.

  • અલ્ફિયા ખાને 81+કીગ્રા, લવલિના બોર્ગોહેનએ 75 કિગ્રામા, પરવીન હુડાએ 63 કોગ્રા, સૈવીટીએ 81 કિગ્રામાં ગોલ્ડ મેડલ મેળવ્યો. 
  • ઉપરાંત ભારતની મિનાક્ષીએ ફ્લાયવેટ વિભાગ 52 કિગ્રામાં સિલ્વર મેડલ મેળવ્યો.

Post a Comment

Previous Post Next Post