- ઝારખંડ આરક્ષણ (સુધારા) બિલ રાજ્યમાં ST, SC, EBC, OBC અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે સરકારી નોકરીઓમાં અનામત વર્તમાન 60% થી વધારીને 77% કરવામાં આવ્યું.
- જે મુજબ SC ને 27%, ST ને 12%, OBC ને 28% અને EWS ને 10% અનામત આપવામાં આવશે.
- ઉપરાંત ઝારખંડના સ્પેશિયલ એસેમ્બલી સત્રમાં 1932 જમીનના રેકોર્ડનો ઉપયોગ કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું.
- જે મુજબ એ જ લોકોને ઝારખંડના મૂળ નિવાસી માનવામાં આવશે જેમનું કે જેમના પૂર્વજોનું નામ 1932 કે તે પહેલાના જમીન રેકર્ડમાં નોંધાયેલું હશે.
- આ બંને બિલને બંધારણની નવમી સૂચિમાં મોકલવા માટે કેન્દ્રને મોકલવામાં આવશે નવમી સૂચિમાં ઉમેર્યા બાદ રાજ્યમાં લાગુ કરવામાં આવશે.
- ઝારખંડમાં હવે સ્થાનિક નીતિ જોડવામાં આવી છે જેમ મુજબ વર્ગ 3 અને 4ની નોકરીઓ સ્થાનિક લોકોને જ આપવામાં આવશે.