- અરવિંદ વિરમાણી નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે 2007-2009 દરમ્યાન કાર્ય કરી ચૂક્યા છે.
- કેન્દ્રીય કેબિનેટ દ્વારા અરવિંદ વિરમાણી કે જેઓ સ્થાપક, અધ્યક્ષ - ફાઉન્ડેશન ઓફ ઈકોનોમિક ગ્રોથ એન્ડ વેલ્ફેર માં સ્થાપક અને અધ્યક્ષ છે તેઓને તાત્કાલિક અસરથી નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- તેઓ 2016 સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નાણાકીય નીતિ પર ટેકનિકલ સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે.