- ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ એ વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા(World Intellectual Property Organization) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ઈનોવેશન માટેની ક્ષમતા અને સફળતાના આધારે દેશોનું કરેલ વાર્ષિક રેન્કિંગ છે.
- આ રેન્કિંગ 2007 માં INSEAD અને વર્લ્ડ બિઝનેસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ.
- વર્ષ 2015 માં ભારત 81 માં ક્રમે હતું હાલ ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટ-અપ્સની સંખ્યા બમણી થઈ છે જે દેશને સ્ટાર્ટ અપ વિશ્વમાં ત્રીજો સૌથી મોટો બનાવે છે.