નાસા દ્વારા વિશ્વનું સૌથી મોટું માનવરહિત રોકેટ 'આર્ટેમિસ-1' ચંદ્ર પર લોન્ચ કરવામાં આવ્યું.

  • 'આર્ટેમિસ-1'ને ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 39B પરથી લોન્ચ કરવામાં આવ્યું.
  • વિશ્વના સૌથી મોટા રોકેટને લોન્ચ કરવાનો નાસાનો આ ત્રીજો પ્રયાસ હતો.  
  • અમેરિકન સ્પેસ એજન્સી દ્વારા 50 વર્ષ પછી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું. 50 વર્ષ પહેલાં નાસા દ્વારા 'એપોલો 1' મિશન લોન્ચ કરવામાં આવ્યું હતુ.
  • 98 મીટરની લંબાઇ ધરાવતું આ રોકેટ નાસાનું સૌથી શકિતશાળી રોકેટ છે.  
  • નાસાએ આ રોકેટ દ્વારા ચંદ્ર પર 'ઓરિયન સ્પેસશીપ' મોકલ્યું.
  • આ સ્પેસશીપ 21 લાખ કિમીનું 42 દિવસ, 3 કલાક અને 20 મિનિટ બાદ ચંદ્રની યાત્રા કરીને પરત ફરશે. જે ચંદ્રની બહાર રેટ્રોગ્રેડ ભ્રમણકક્ષા રહેશે.
  • 'ઓરિયન સ્પેસશીપ' સાન ડિએગોની આસપાસ પેસિફિક મહાસાગરમાં પરત ફરશે જે વખતે તેની ઝડપ 40 હજાર કિલોમીટર પ્રતિ કલાક હશે.
Artemis-1 rocket

Post a Comment

Previous Post Next Post