- થાઈલેન્ડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં કુટુંબ નિયોજનમાં નેતૃત્વ માટે 'Leadership in Family Planning (EXCELL) Awards-2022' મેળવનાર ભારત એકમાત્ર દેશ બન્યો છે.
- 'Country' કેટેગરીમાં આપવામાં આવેલ આ એવોર્ડ આધુનિક કુટુંબ નિયોજન પદ્ધતિઓ સુધી પહોંચને સુધારવામાં ભારતના પ્રયાસોને આધારે આપવામાં આવ્યો છે.
- દેશમાં ગર્ભનિરોધક પ્રચલિતતાનો દર 54% થી વધીને 67% થયો છે.