- જેનો ઉદશ્ય વીર નારીઓના કલ્યાણ અને ફરિયાદોના નિવારણ કરવા સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવાનો છે જેમાં શહીદોની પત્નીઓ આ વિન્ડો પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે.
- વીરાંગના સેવા કેન્દ્ર (VSK) વિન્ડો ભારતીય આર્મી વેટરન્સ પોર્ટલ www.indianarmyveterans.gov.in પર ઉપલબ્ધ છે.
- શહીદોની પત્નીઓ આ વિન્ડો પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ સાથે, ફરિયાદના અરજદારને ટ્રેકિંગ, મોનિટરિંગ અને નિયમિત ફીડબેક જોવાની સુવિધા પણ મળશે.