- રાજ્યમાં Milletના પાકની ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે આ ઉજવણી કરવામાં આવી. ઓડિશા રાજયમાં બાજરીને મંડિયા કહેવાય છે.
- રાજ્ય સરકાર દ્વારા "ઓડિશા મીલેટ મિશન" તમામ 30 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે.
- “બાજરી" એ નાના બીજવાળા અનાજ છે જે આબોહવા સ્થિતિસ્થાપક છે અને પોષણનું પાવરહાઉસ કહેવાય છે.
- ઓડિશા મિલેટ મિશન (OMM) નો હેતુ ખેતરોમાં બાજરીને પુનર્જીવિત કરીને નબળા વરસાદ આધારિત ખેડૂતોની આજીવિકા સુધારવાનો છે.