ભારત દ્વારા વર્ષ 2028-29માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદ માટે ઉમેદવારીની જાહેરાત કરી.

  • ભારતને ડિસેમ્બર 2022 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ મળ્યું છે આ પદ માસિક બદલાતું રહે છે. 
  • ભારતને UN સુરક્ષા પરિષદના ચૂંટાયેલા સભ્ય તરીકે બે વર્ષની મુદતમાં ઓગસ્ટ 2021થી બીજી વખત કાઉન્સિલનું માસિક પ્રમુખપદ મળ્યું છે.
  • ઉલ્લેખનીય છે કે કાઉન્સિલમાં ભારતનો 2021-22નો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થાય છે.
India's candidature for 2028-29 UNSC term

Post a Comment

Previous Post Next Post