- આ રેન્કિંગ અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપવા આવે છે જેમાં અગાઉ ભારત સાતમા સ્થાને હતું.
- અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ઈન્ડિકેટર્સ 2022ના અહેવાલ મુજબ ભારતના વિદ્વાનો દ્વારા તૈયાર કરાયેલા લેખો અને સંશોધન પત્રોની સંખ્યા વર્ષ 2010માં 60,555 હતી જે વધીને વર્ષ 2020માં 1,49,213 થઈ છે.
- નેશનલ સાયન્સ ફાઉન્ડેશન એક સ્વતંત્ર યુએસ એજન્સી છે જે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના તમામ બિન-તબીબી ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે.