- સ્પેનમાં યોજાયેલ આ ચેમ્પયનશિપમાં ભારતીય વિમેન્સ ટીમે ફાઇનલમાં યજમાન સ્પેનને 1-0થી હરાવીને આ ટાઈટલ જીત્યું.
- આ ખિતાબ જીતવાની સાથે ભારતીય વિમેન્સ ટીમે FIH વિમેન્સ હોકી પ્રો લીગમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
- આ કપ 11 થી 17 ડિસેમ્બર દરમિયાન સ્પેનના વેલેન્સિયા ખાતે યોજાયો હતો જેમાં ભારતીય વિમેન્સ ટીમે ફાઇનલમાં યજમાન સ્પેનને 1-0થી હરાવીને આ ટાઈટલ જીત્યું હતું.
- આ સ્પર્ધામાં ત્રીજા સ્થાન પર જાપાન રહ્યું હતું.
- આ કપમાં સૌથી વધુ 3 ગોલ આયર્લેન્ડની કેટી મુલને કર્યા હતા તેમજ બેસ્ટ પ્લેયરનો ખિતાબ સ્પેનની લુસિયા વિસેન્ટે જીત્યો હતો.
- સૌથી યંગ પ્લેયરનો ખિતાબ ઇરિશ ખેલાડી સારાહ મેકઓલે એ જીત્યો હતો જ્યારે બેસ્ટ ગોલકીપરનો ખિતાબ ભારતી સવિતા પુનિયાએ પ્રાપ્ત કર્યો હતો.
- આ ખિતાબ જીતવાની સાથે ભારતીય વિમેન્સ ટીમે FIH વિમેન્સ હોકી પ્રો લીગમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.