- તેઓએ દેશની મધ્યવાદી ગઠબંધન સરકાર સાથે સત્તાની વહેંચણીની વ્યવસ્થા હેઠળ વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
- સંસદ દ્વારા આયર્લેન્ડના નીચલા ગૃહ ડેઇલના વિશેષ સત્રમાં માઇકલ માર્ટિનના સ્થાને વડા પ્રધાન તરીકે વરાડકરના નામાંકનને મંજૂરી આપવામાં આવી.
- અગાઉ તેઓ 2017 થી 2020 સુધી આયર્લેન્ડના વડાપ્રધાન રહી ચૂક્યા છે.