- સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પૂણે સ્થિત સ્ટીલ કંપની કલ્યાણી ગ્રુપ દ્વારા તેના પ્રકારનું સૌપ્રથમ સ્ટીલનું ઉત્પાદન લોન્ચ કરવામાં આવ્યું.
- આ પ્રકારનું ગ્રીન સ્ટીલ બનાવવા માટે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની પ્રક્રિયામાં પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન થતું નથી.
- સ્વીડન અશ્મિમુક્ત સ્ટીલનું ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેને ગ્રીન સ્ટીલ તરીકે પણ ઓળખવામાં આવે છે.