પાંચમી સ્વદેશી નિર્મિત સ્કોર્પિન ક્લાસ સબમરીન 'Vagir' ને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી.

  • આ સબમરીન પ્રોજેક્ટ-75 હેઠળ Mazagon Dock Ship Builders Limited-MDL દ્વારા બનાવવામાં આવ્યું છે. જે કલવરી ક્લાસ સબમરીનના નિર્માણ માટેના પ્રોજેક્ટ છે.  
  • પ્રોજેક્ટ-75માં સ્કોર્પિન ડિઝાઇનની છ સબમરીન ભારતમાં બનાવવામાં આવનાર છે.  
  • આ સબમરીન ફ્રાન્સના નેવલ ગ્રુપના સહયોગથી મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડમાં બનાવવામાં આવી રહી છે.
  • 'Vagir' ને 12 નવેમ્બર 2020 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી.
Submarine 'Vagir' is set to bolster the Indian Navy's combat capability.

Post a Comment

Previous Post Next Post