મોરબી પુલ તૂટવાની ઘટના બાબતનો રિપોર્ટ SIT દ્વારા રજૂ કરાયો.

  • Special Investigation Team (SIT) દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયેલ આ રિપોર્ટમાં આ ઘટના માટે મોરબી નગરપાલિકાને જવાબદાર ઠેરવવામાં આવી છે. 
  • આ તપાસમાં SIT દ્વાર વિવિધ કારણો જણાવાયા છે જેમાં પુલ નિર્માણમાં વપરાયેલ કેબલ, પુલને ફરી ખુલ્લો મુકતા પહેલા લોડ ટેસ્ટ તેમજ સ્ટ્રક્ચરલ ટેસ્ટ ન થવા તેમજ પુલ પર લોકોની અવરજવરને નિયમિત ન કરવા સહિતના કારણો દર્શાવાયા છે. 
  • આ ટીમ દ્વારા રાજ્ય સરકારને એવી ભલામણ પણ કરવામાં આવી છે કે સરકાર જાહેર બાંધકામોની ઓથોરિટી દ્વારા સમયાંતરી તપાસ કરાવે.  
  • ઉલ્લેખનીય છે કે મોરબીમાં 30 ઑક્ટોબર, 2022ના રોજ ઐતિહાસિક ઝુલતો પુલ ઓવરલોડને લીધે તૂટ્યો હતો જે ઘટનામાં સરકાર દ્વારા ચીફ ઓફિસર સામે માત્ર શિસ્તભંગના પગલા જ લેવાયા હતા.
morbi bridge and high court

Post a Comment

Previous Post Next Post