- ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રજાતિની માછલી મળી હોવાનુ સંશોધન ફિશરીઝ કોલેજ દ્વારા જાહેર કરવામાં આવ્યું.
- આ માછલી વેરાવળ બંદર વિસ્તારના દરિયામાંથી માછીમારી દરમિયાન મળી આવી.
- ઝીંગાનું વૈજ્ઞાનિક નામ સાયકોનિયા, પેરાજેપોનિક્સ છે જે અંદામાન, ફિલિપાઈન્સ, ચાઈના, તાઇવાન, ઓસ્ટ્રલિયામાં જોવા મળે છે.
- ભારતના દક્ષિણ-પશ્વિમ કિનારામાં વર્ષ-2013માં કેરળના કોલામમાંથી આ પ્રકારની માછલી મળી આવી હતી.