ICC દ્વારા ક્રિકેટર ઑફ ધ યર પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા.

  • જેમાં મેન્સ કેટેગરીમાં હાલના T 20 ક્રિકેટર સુર્યકુમારને ક્રિકેટર ઓફ ધ યર અને વિમેન્સ કેટેગરીમાં ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની ઝડપી બોલર રેણુકા સિંઘને ઇમર્જીંગ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા.
  • સૂર્યકુમારે ગત કેલેન્ડર વર્ષમાં 68 સિક્સર, 2 સદી અને 9 અડધી સદી સાથે 1164 રન કર્યા છે.
  • જ્યારે રેણુકા સિંઘે વર્ષ 2022 T 20 ફોર્મેટમાં 40 વિકેટ અને વનડે માં 18 વિકેટ લીધી છે.
ICC Men's ODI Player of the Year revealed

Post a Comment

Previous Post Next Post