ભારત-ન્યૂઝીલેન્ડની યોજાયેલ 3 મેચની સિરીઝમાં ભારતનો 3-0થી વિજય.

  • આ વિજયથી ભારત મેન્સ ક્રિકેટ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે પહોચ્યું. અગાઉ આ સ્થાને ન્યુઝીલેન્ડ હતું.
  • ભારતે પોતાના જ દેશમાં ત્રીજી વાર ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વાઇપ આપી અગાઉ ભારતે 1988 અને 2010માં આ સિદ્ધિ મેળવી હતી.
India won the 3-match series between India and New Zealand by 3-0.

Post a Comment

Previous Post Next Post